ગુડ ન્યૂઝ / હવે કોરોના વેક્સીનને લઈને અહીંથી આવ્યા સારા સમાચાર, આ અઠવાડિયાથી સામાન્ય લોકોને પણ મળશે વેક્સીન

russia covid 19 vaccine may be released for public use this week says report

કોરોનાને લઈને રશિયાની વેક્સીન સ્પૂતનિક વીને આ અઠવાડિયે સામાન્ય નાગરિકોને માટે ઉપયોગમાં લેવામાં આવશે, શરૂઆતમાં આ વેક્સીન ફ્રંટલાઈન વોરિયર્સને માટે પહોંચાડવામાં આવશે.

બ્રેકિંગ ન્યૂઝ