તમારા કામનું / WHOએ ચેતવણી આપતા કહ્યું કે, રશિયાએ કોરોનાની રસીના મામલે આગળ ન વધવું જોઈએ, કેમ કે આ રસી...

russia corona vaccine who says rigorous safety data review needed

રશિયાએ કોરોનાની રસી બનાવી દીધી છે. રેસમાં બાજી મારતા મંગળવારે કોરોનાની રસી બનાવવાની જાહેરાત કરી હતી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જાહેરાત કરી હતી કે અમે કોરોનાની સુરક્ષિત રસી બનાવી દીધી છે અને દેશમાં રજિસ્ટર્ડ પણ કરાવી લીધી છે. મે મારી બન્ને દિકરીઓમાંથી એકને પહેલી રસી લગાવી છે અને તેને સારુ લાગી રહ્યુ છે. જો કે ડબ્લ્યુએચઓએ કહ્યું કે તેમની પાસે હજુ સુધી રશિયા દ્વારા વિકસીત રસી અંગે કોઈ જાણકારી નથી. WHO એ રુસને રસીના મામલામાં ઉતાવડ ન બતાવવા કહ્યુ છે. તેમણે રુસના આ વલણને ખતરનાક પણ ગણાવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ