લાલ 'નિ'શાન

આર્ટિકલ 370 / UNSCમાં ચીને મિલાવ્યા પાક.ના સૂરમાં સૂર, ભારતે કહ્યું ત્રીજા પક્ષને કોઈ લેવાદેવા નથી

russia china unsc imran khan donald trump pakistan article 370 jammu kashmir

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ચીનની માંગ પર જમ્મૂ કાશ્મીર મુદ્દા પર બેઠક પૂર્ણ થઇ છે. UNSC રશિયા ભારતના પક્ષમાં ઉભુ રહ્યું. જ્યારે ચીનને પાકિસ્તાનના સૂરમાં સૂર પુરાવ્યા. તો બીજી બાજુ ભારતે આડકતરી રીતે સંભળાવ્યું કે કલમ 370 દૂર કરવી એ ભારતનો આંતિરક મુદ્દો છે અને તેમાં ત્રીજા કોઈ પક્ષને લેવાદેવા નથી.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ