દુર્ઘટના / મોસ્કોમાં હથિયાર બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા 16 મજૂર ભડથું, 12 લાશ બહાર કઢાઈ

russia chemical plant fire fire breaks out at russian explosives plant 16 people dead

રશિયાની રાજધાની મોસ્કોની કેમિકલની એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા 16 લોકોના મોત થયા છે, બળેલી હાલતમાં 12 લાશ બહાર કાઢવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ