કોરોના / લૉકડાઉનમાં 15 કરોડનો બિઝનેસ ધરાવતો આ શખ્સ ડિલીવરી બૉય બની ગયો, કારણ ચોંકાવનારું

russia businessman was getting bored in lockdown now he is working as delivery man duuring corona pandemic

કોરોના વાયરસના કારણે વિશ્વના ઘણા દેશોમાં લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે. લોકડાઉન વચ્ચે વિશ્વભરથી વિવિધ પ્રવૃત્તિઓ કરી રહેલા લોકો ચર્ચામાં છે. જ્યારે ઘણા લોકો લોકડાઉનના કારણે ઘરમાં કંટાળી રહ્યા છે. આવો જ કિસ્સો રશિયાના મોસ્કોથી સામે આવ્યો છે, જ્યાં લોકડાઉનથી બોર થઇ ગયેલા બિઝનેસમેને એવું પગલું ભર્યું જેની વિશ્વભરમાં ચર્ચા થઇ રહી છે. 

બ્રેકિંગ ન્યૂઝ