અકલ્પનીય / શું આપે ક્યારેય જોયાં છે આવાં ચોર! 56 ટનનો પુલ ઉઠાવીને થઇ ગયા રફુચક્કર

Russia bridge theft disappear 56 tonne steal

આ મામલો રશિયાનો છે. આમ તો અહીંના ચોર તો ખૂબ વધારે મહેનતવાળા નીકળ્યાં. તેઓએ રેલ્વેનો જ પુલ ચોરી લીધો. પુલ સ્ટીલનો હતો. આ પુલ Murmanskમાં સ્થિત છે. આ પુલની લંબાઇ 23 મીટર છે અને આ પુલમાં 56 ટન સ્ટીલ લાગેલ હતું. પરંતુ અહીંનાં બાકીનાં ચોરોથી હટકે નીકળ્યાં. તેઓએ આ પુલની જ ચોરી કરી લીધી એટલે કે ચોર 56 ટન સ્ટીલ લઇને રફુચક્કર થઇ ગયા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ