યુદ્ધ / રશિયાએ ફરી કીવ પર કર્યો ભયાનક ડ્રોન હૂમલો, બિલ્ડિંગોમાં આગ લાગતાં થયું મોટું નુક્સાન

 russia attacked kyiv with kamikaze drone on monday

રશિયાએ કીવ પર ફરી એકવાર ઘાતકી હૂમલો કરેલ છે. રશિયાએ હવે કીવ પર કામિકેજ ડ્રોનથી હૂમલો કર્યો જેના લીધે કેટલીય બિલ્ડિંગોમાં ભિષણ આગ લાગી છે.

બ્રેકિંગ ન્યૂઝ