મોટા સમાચાર / રશિયાએ શરુઆતના ટ્રાયલ બાદ બીજી કોરોનાની રસીને આપી મંજૂરી, જાણો ક્યાં સુધીમાં થશે તૈયાર

russia approves second covid 19 vaccine epivaccorona after initial trial

વિશ્વમાં સૌથી પહેલા કોરોનાની રસી બનાવવાનો દાવો કરનાર રશિયાએ ફરી વધુ એક રસીની બીજી ટ્રાયલને મજૂંરી આપી હોવાનો દાવો કર્યો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કોરોનાની બીજી રસીના ટ્રાયલને લઈને એલાન કર્યું છે. EpiVacCorona નામની બીજી રસીના ટ્રાયલને મંજૂરી આપવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ