રશિયા-યુક્રેન વિવાદ / રશિયાની મોટી ઘોષણા, ક્રીમીયામાં સૈન્ય અભ્યાસ ખતમ કરવાની કરી જાહેરાત, પાછા ફરી રહ્યા છે સૈનિકો

russia announces end of crimea military drills

રશિયાએ યુક્રેન સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે એક મોટી જાહેરાત કરી છે. તેણે ક્રીમીયામાં સૈન્ય અભ્યાસ સમાપ્ત કરવાની જાહેરાત કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ