RUSSIA UKRAINE WAR / રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધના અંતની શરૂઆત : યુક્રેને લીધો મોટો નિર્ણય, ટૂંક સમયમાં મોટી જાહેરાતની શક્યતા

Russia and Ukraine set the stage for dialogue

રશિયા અને યુક્રેન વચ્ચે જંગનો આજે પાંચમો દિવસ છે, સતત પાંચમા દિવસે પણ રશિયાનું આક્રમણ વધુને વધું આક્રમક બની રહ્યું છે. જો કે, આ બંને દેશો વચ્ચે બેલારૂસમાં વાતચીત થવાની છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ