સાબરકાંઠા / કોરનાની મહામારી વચ્ચે પોલો ફોરેસ્ટ પ્રવાસીઓથી ઊભરાયું, 5 કિમી સુધી લાગી વાહનોની લાંબી લાઈનો

ગુજરાતનુ પોલો ફોરેસ્ટ પ્રવાસીઓથી ઊભરાયું હતું. કોરોનાની મહામારી વચ્ચે વિજયનગરના પોલો ફોરેસ્ટમાં હજારો લોકોની ભીડ જોવા મળી રહી છે. પૌરાણિક મંદીરો બંધ રાખવા છતાં પ્રવાસીઓનો ધસારો થયો હતો. પોલો ફોરેસ્ટમાં 5 કીમી લાંબી વાહનોની કતારો જોવા મળી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ