અમદાવાદ / હું CBI ઈન્સ્પેક્ટર છું, તમને પોલીસ ઈન્સ્પેક્ટરની નોકરી અપાવીશ કહી એક વ્યક્તિએ કર્યું આમ...

Rupees 11 lakh cheated by the duplicate police

શહેરનાં નરોડા વિસ્તારમાં રહેતાં યુવકને ગઠિયાએ હું CBIમાં ઈન્સ્પેક્ટર છું, તમને પોલીસ ઈન્સ્પેક્ટરની સરકારી નોકરી અપાવીશ તેવી લાલચ આપીને ૧૧ લાખ પડાવી લીધા હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સ્થાનિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ