રાહત / આ રાજ્યમાં કોરોના વોરિયર્સની સાથે પત્રકારોને પણ 10 લાખના આરોગ્ય વીમાનો લાભ મળશે

rupees 10 lakh health insurance for corona warriors in bengal

હાલ સમગ્ર વિશ્વ કોરોના વાયરસ સામે લડી રહ્યું છે. ભારત પણ તેમાંથી બાકાત નથી. ત્યારે ડૉક્ટર, સ્વાસ્થ્યકર્મીઓ, સુરક્ષાકર્મીઓને સહિત પત્રકારો પોતાની ફરજ બજાવી રહ્યા છે. ત્યારે અનેક રાજ્યોએ ડૉક્ટર, સ્વાસ્થ્યકર્મીઓ, સુરક્ષાકર્મીઓને વીમા અને અન્ય લાભ આપ્યા છે. પણ પત્રકારોને આવી કોઈ રાહત કે લાભ આપવામાં આવ્યા નથી. ત્યારે કદાચ બંગાળ પહેલું રાજ્ય છે જેણે પત્રકારોને પણ 10 લાખ રૂપિયા સુધીનો આરોગ્ય વીમો જાહેર કર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ