મોટો ઝટકો / રેકોર્ડ સ્તરે ગબડ્યો રૂપિયો, ઇતિહાસમાં પહેલી વખત ડોલરની સામે 78 થી નીચેની સપાટીએ

rupee hits fresh all time low why rupee is falling will indian currency drop

કોઈપણ દેશની આર્થિક સ્થિતિનું મુખ્ય સૂચક તેનું ચલણ છે. વૈશ્વિક સ્થિતિને કારણે છેલ્લા કેટલાક મહિનાઓથી યુએસ ડૉલરની મજબૂતાઈ વધી રહી છે અને તેની સામે ભારતીય ચલણ રૂપિયો ગગડી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ