Ek Vaat Kau / ડોલરની સામે રૂપિયો ઐતિહાસિક નીચલી સપાટીએ, જુઓ શું-શું થશે મોંઘું

દેશમાં એક બાજુ મોંઘવારી સતત વધતી જાય છે ત્યાં ડોલરની સામે રૂપિયો ઈતિહાસના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે, ત્યારે EK VAAT KAU માં જાણૉ તેની સામાન્ય માનવી પર શું પડશે અસર

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ