ઓફર / આ કાર્ડનો ઉપયોગ કરવા પર મળી રહ્યું છે અધધધ...કેશબેક, કરવું પડશે આ કામ

RuPay to offer cashback up to Rs 16K for transactions abroad

જો તમે રુપે કાર્ડનો ઉપયોગ કરો છો તો તમારા માટે સારાં સમાચાર છે. રુપે કાર્ડ તેના આંતરરાષ્ટ્રીય કાર્ડધારકોને 40 ટકા સુધી કેશબેક આપવાની જાહેરાત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ