સહાય / ગુજરાત સરકાર આજે ખેડૂતો માટે કરી શકે છે વધુ એક રાહત પેકેજની જાહેરાત

Rupani government one more farmers package dycm nitin patel

રાજ્ય સરકાર ખેડૂતો માટે જાહેરાત કરી શકે છે. આજે બીજા રાહત પેકેજની જોહેરાત થઇ શકે છે. બપોરે 2.00 વાગ્યે નાયબ મુખ્યમંત્રી પત્રકાર પરિષદ કરશે. આ પત્રકાર પરિષદમાં બીજા રાહત પેકેજની જાહેરાત કરી શકે છે. અગાઉ સરકારે 700 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી. 33 ટકા કરતા વધારે પાક નુકસાનમાં ખેડૂતોને સહાય મળશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ