મનોરંજન / અમદાવાનું એક સમયનું જૂનું રૂપમ થિયેટર નવા અવતારમાં શરૂ, જાણો ટિકિટનો ભાવ

rupam cinema opening in Ahmedabad

શહેરમાં રહેતા સીનેમા શોખીનો માટે આ એક આનંદના સમાચાર છે. અમદાવાજના જૂના અને જાણીતા થિયેટરના નવા રંગરૂપ સાથે 68 વર્ષે ઈતિહાસ જીવંત થયો છે. પહેલા અમદાવાદમાં જુની ટોકિઝોમાં શુક્રવારે મેળાવળા લાગતા અને ટિકિટો બ્લેકમાં વેચાતી પણ સમય ગયો અને મલ્ટિપ્લેક્સ આવ્યા અને સિનારિયો બદલાયો. પણ હવે એ જ માહોલ ફરીથી જામે તે માટે સિનેમાના માલિકો પણ સજાગ થયા છે અને રૂપમ સિનેમાં એનો બોલતો પુરાવો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ