ચૂંટણી / કોંગ્રેસના રાજમાં 100 રૂપિયા લેવા 2 જોડી ચપ્પલ ઘસવા પડતાઃ રૂપાલા

Rupala's rally in Banaskantha's Dhanera

બનાસકાંઠા બેઠકથી ભાજપ દ્વારા પરબત પટેલનુ નામ જાહેર કરવામાં આવ્યુ છે. ત્યારે હવે ધાનેરામાં પરબત પટેલના સમર્થનમાં પુરષોતમ રૂપાલાએ સભા સંબોધી હતી. આ સભા દરમિયાન પુરષોતમ રૂપાલાએ ભાજપને મત આપવામાં માટે લોકોને અપીલ કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ