લાચારી / 300 રૂપિયાની મજૂરીએ કામ કરી રહ્યો છે રેસર, ઘર આખું ભરેલું છે મેડલથી

Runner is struggling to live

લાંબી દોડનો એક ખેલાડી કોરોનાકાળમાં એટલો લાચાર થઇ ગયો છે કે ઘર ચલાવવા માટે તેને 300 રૂપિયા પર ડેની મજૂરી પર જવું પડી રહ્યું છે. એ દેશમાં જ્યાં પણ રમવા ગયો ત્યા તેને ગોલ્ડ મૅડલ જ મળ્યો છે. તેનું ઘર ગોલ્ડ મૅડલથી ભરેલુ છે પરંતુ આ સમયમાં તેને મજૂરી કરવી પડી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ