એજન્ટ રાજ / RTOમાં ચાલે છે કૌભાંડ, જુઓ કેવી રીતે બદલાય છે નંબર પ્લેટ

Run into RTO scandal, see how the number plate changes

પોરબંદર આરટીઓમાં HSRP નંબર પ્લેટના નામે કૌભાંડ સામે આવ્યુ છે. RTOમાં થતા કૌભાંડનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં ટ્રક આરટીઓમાં લાવ્યા વગર જ પાસીંગ થઇ જતું હોવાનું સામે આવ્યુ છે. પોરબંદર RTOમાં હજી પણ એજન્ટરાજ યથાવત્ છે. સમગ્ર અહેવાલ જોઇએ વિગતવાર.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ