Run for Unity / વડોદરામાં સરદાર પટેલના જન્મ દિવસ નિમિતે રન ફોર યૂનિટીનું આયોજન

સરદાર પટેલના જન્મ દિવસે રાષ્ટ્રીય એકતાની દેશભરમાં ઉજવણી થઈ રહી છે. ત્યારે વડોદરામાં રન ફોર યુનિટીનું આયોજન કરાયું છે, જેમાં હજારો દોડવીરોએ ભાગ લીધો. સયાજી બાગથી શરૂ થયેલ રન ફોર યુનિટીમાં દિવ્યાંગોએ પણ ભાગ લીધો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ