તપાસ / સુશાંતની મેન્ટલ હેલ્થથી લઈને તેના આગામી પ્રોજેક્ટ સુધી પોલીસે આ દિગ્ગજ હસ્તીને પૂછ્યા આવા સવાલો

Rumy Jafry Told About What Police Asked Him In Sushant Singh Rajput

સુશાંત સિંહ રાજપૂકના કેસમાં પોલીસ અત્યાર સુધી ઘણાં લોકોની પૂછપરછ કરી ચૂકી છે. રાઈટર-ડિરેક્ટર રૂમી જાફરી પણ આ લોકોમાંથી એક છે. રૂમી સુશાંત અને તેની કથિત ગર્લફ્રેન્ડ રિયાને લઈને ફિલ્મ બનાવવાના હતા. બાન્દ્રા પોલીસે હાલમાં જ રૂમી જાફરીનું નિવેદન નોંધ્યું છે. રૂમી જાફરીએ જણાવ્યું કે, તેને એ વાતની ખુશી છે કે, પોલીસ આટલી ડીપલી પૂછપરછ કરી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ