વિધાનસભામાં વિરોધ / એક જ દિવસમાં 2 રાજ્યોમાં ભાજપના કુલ 8 ધારાસભ્યો વિધાનસભામાંથી સસ્પેન્ડ, જાણો કારણ

ruling party and opposition bjp mlas suspended delhi and bengal

ભારતીય જનતા પાર્ટી માટે આજનો દિવસ થોડો સંઘર્ષમય રહ્યો છે. દિલ્હી અને બંગાળ વિધાનસભામાં બઘડાટી બોલાવ્યા બાદ બંને જગ્યાએથી કુલ 8 ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દીધા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ