નિયમ / પૂજા કરતી વખતે ભગવાનની માફી માંગવાની છે પરંપરા, ખતમ થાય છે અહંકાર

Rules of puja path- mantra jaap

પૂજામાં થયેલી ભૂલની ક્ષમતા માંગવા માટે બોલવો જોઇએ ક્ષમાયાચનાનો મંત્ર. ક્ષમાયાચના મંત્ર પૂજામાં થયેલી ભૂલો અને દૈનિક જીવનમાં કરેલા ખોટા કામો માટે હોય છે. જે તમારી ભૂલોને સુધારે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ