rules for wedding in night curfew during covide19 pandemic Ek vaat kau
Ek Vaat Kau /
કોરોનાકાળમાં લગ્નપ્રસંગ આયોજનના તમામ નિયમો અને માહિતી
Team VTV08:21 PM, 26 Nov 20
| Updated: 09:24 PM, 26 Nov 20
કોરોનાકાળમાં લગ્ન પ્રસંગ યોજતા લોકો ગાઇડલાઇન અને નિયમોને લઇને પરેશાન થઇ રહ્યા છે તો કેટલાક લોકો આવતા વર્ષે પણ લગ્ન યોજવા જઇ રહ્યા છે પરંતુ લગ્ન પ્રસંગને લઇને તમામ નિયમો જાણવા હોય તો...
Update : રાજકોટમાં પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે કે દિવસના લગ્ન માટે હવે મંજૂરી નહીં લેવી પડે. લગ્નમાં આવેલા લોકોએ રાત્રિના 9 વાગ્યા પહેલાં ઘરે જતું રહેવું પડશે.