પ્રોસેસ / જાણો કયા સંજોગોમાં કાઢી શકાશે PPFના રૂપિયા, એકાઉન્ટ બંધ કરવા જરૂરી છે આ ડોક્યુમેન્ટ્સ

Rules For Premature Withdrawal Of PPF Announced, know the process

જો તમારે કોઇ કામ માટે રૂપિયાની જરૂર છે તો તમે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ) એકાઉન્ટથી તમારા જમા કરેલા રૂપિયા કાઢી શકો છો. કેન્દ્ર સરકારે પીપીએફના નિયમોની સાથે ખાસ પરિસ્થિતિમાં પીપીએફ એકાઉન્ટના પ્રીમેચ્યોર ક્લોઝરની પરમિશન આપી છે. આ માટે કેટલીક ખાસ શરતો પણ રાખવામાં આવી છે જેમાં તમે પૂરેપૂરી રકમ કાઢી શકો છો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ