નિયમો / હવે BRTS કોરિડોરમાં ગાડી ચલાવતા ઝડપાયાં તો ગયા સમજો, જાણી લો નવા નિયમો

rules for BRTS corridor in Ahmedabad municipal corporation

BRTS મુદ્દે AMC કમિશનરે પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેમણે જણાવ્યુ હતુ કે BRTSમાં થઈ રહેલા અકસ્માતને રોકવા માટે ખાસ ગૃહમંત્રીએ BRTS કોરિડોરની મુલાકાત લીધી હતી અને તે માટે કેટલાક અગત્યના ધારાધોરણ નક્કી કરવામાં આવ્યા છે.  

Loading...
બ્રેકિંગ ન્યૂઝ