Rules to follow while transporting students in a School Van Bus Auto-Rickshaw | Ek Vaat Kau
Ek Vaat Kau /
સ્કૂલ વાન, રિક્ષા કે બસમાં કેટલાં બાળકો બેસાડી શકાય? નિયમો શું કહે છે?
Team VTV09:32 PM, 18 Jun 19
| Updated: 09:35 PM, 18 Jun 19
અમદાવાદમાં નિકોલ વિસ્તારમાં એક પૂરપાટે જતી સ્કૂલ વાન ઝડપથી ટર્ન લેતા ત્રણ બાળકો રસ્તા પર પટકાયા હતાં. ત્યાર બાદ તંત્ર સફાળું જાગ્યું હતું અને પોલીસે અમદાવાદ સહિત ગુજરાતભરમાં ડ્રાઈવ શરૂ કરીને સ્કૂલોમાં જઈને વાહનો ચૅક કરવાનું શરૂ કર્યુ હતું. આવામાં પોલીસ અને તંત્ર નિયમોને આધારે ચૅકિંગ કરી રહ્યું છે ત્યારે એક નાગરિક તરીકે તમારી પણ ફરજ છે કે આ માટેના નિયમો શું છે અને જો કોઈ આ બાબતે કાયદાનો ભંગ કરે છે તો તમારે પણ તેના વિશે જાગૃત થઈને અવાજ ઉઠાવવો પડશે. ત્યારે સ્કૂલ વાન, બસ કે રિક્ષાને લઈને નિયમો શું કહે છે તે અમારા આજના Ek Vaat Kauના વીડિયોમાં.