તમારા માટે જાણવું જરૂરી / કાલથી બદલાઈ જશે આ 5 નિયમો, જેની તમારા ખિસ્સા પર પડશે સીધી અસર 

rules changing from 1st august will effect on you budget

બેન્કિંગ ચાર્જીસ વધવાથી તમારા ખિસ્સા પર તેની અસર પડશે. તો અમુક કારો પણ પોતાના ભાવ વધારી રહી છે. જાણો શું શું બદલાઈ રહ્યું છે. 

બ્રેકિંગ ન્યૂઝ