કાર્યવાહી / હવે પોલીસ પર પણ તવાઇ! અમદાવાદના SPએ પોલીસ જવાનો માટે પણ ઘડી કાઢયો આ નિયમ

rule for Ahmedabad Police

ગુજરાત ડીજીપી આશિષ ભાટીયાના હેલ્મેટ ફરજીયાતના આદેશ બાદ હવે નાગરિકોની સાથે પોલીસ પર તવાઈ શરૂ થઈ. અમદાવાદ ગ્રામ્યમા હેલ્મેટ વગર જોવા મળતા પોલીસ જવાનને દંડ ફટકારવાનુ અભિયાન શરૂ થયુ. જો પોલીસ જવાનને 3 વખત દંડ મળ્યો તો તેને સસ્પેન્ડ પણ કરાશે. હવે નાગરિક પણ હેલ્મેટ વગર દેખાતા પોલીસ કર્મચારીને દંડ ફટકારી શકશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ