તમારા કામનું / ટોલ ટેક્સ, LPGથી લઇને જ્વેલરી...: આજથી બદલાઇ રહ્યાં છે આ નિયમો, તમારા ખિસ્સા પર થશે સીધી અસર, જાણો શું

Rule Change From 1st April Toll tax, LPG and Gold These 8 big changes are going to affect your pocket from today

Rule Change From 1st April: નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે ઘણા નિયમો બદલાયા છે. જેમ કે આજથી નવી ટેક્સ રીઝીમના નવા સ્લેબ અમલમાં આવી ગયા છે. સાથે જ દેશમાં સોનાના વેચાણને લઈને આજથી નવા નિયમો લાગુ થઈ રહ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ