તમારા કામનું / 1 એપ્રિલથી લાગૂ થશે બજેટમાં જાહેર કરાયેલા આ 10 મોટા ફેરફારો, જાણો સામાન્ય માણસના ખિસ્સા પર કેવી પડશે અસર

Rule Change From 1st April These 10 big changes announced in the budget will be implemented

Rules Changes From 1st April 2023: 1 એપ્રિલથી ઘણા એવા ફેરફાર થશે જેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે. આમાંથી ઘણા ફેરફારની ઘોષણા બજેટમાં કરવામાં આવી છે જે આવતીકાલથી લાગુ થશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ