નિયમો / તમારે કરવુ પડશે ડ્રાઇવિંગ લાયસન્સ અપડેટ, 1 ઓક્ટોબરથી બદલાશે નિયમો, ખિસ્સા પર પડશે અસર

Rule and several new norms to be implemented on 1 October

1 ઓક્ટોબર એટલે કે મંગળવારથી ઘણા સેવાઓના નિયમ બદલાઇ જશે અને આ બદલાવ તમારા રોજિંદા જીવનથી જોડાયેલા છે. આ બદલાવથી એક તરફ તમને રાહત મળશે, પરંતુ બીજી તરફ જો તમે અમુક બાબતોનું ધ્યાન ના રાખ્યુ તો તમને નુકસાન પણ થઇ શકે છે. આ સેવાઓમાં ડ્રાઇવિંગ લાયસન્સ, સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાની સેવા, GST કાઉન્સિલના નિર્ણયો, ક્રેડિટ કાર્ડની સુવિધા, હોટલના ભાડા વગેરેનો સમાવેશ થાય છે. જાણો આ ફેરફાર વિશે... 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ