સંશોધન / કચ્છના મોટા રણમાં ધરબાયેલો ઈતિહાસ મળી આવ્યો, 3000 વર્ષ પહેલાનું ખૂલ્યું રહસ્ય

ruins of the iron age dating back to 3000 years were found in kutch

દેશમાં પુરાતત્વ વિભાગ દ્વારા સતત સંશોધનો શરૂ રહેતા હોય છે. ત્યારે હવે કચ્છના મોટા રણમાં  800 થી 3000 વર્ષ પહેલાંના લોહયુગના અવશેષો મળી આવ્યા છે. હાલ ભારત-પાક. આંતરરાષ્ટ્રીય બોર્ડરને અડીને આવેલા વિઘાકોટ પશ્ચિમ એશિયા અને ચીન સાથે વેપાર માર્ગનું ટ્રેડ સેન્ટર હોવાનું તારણ સંશોધકોએ શોધી કાઢ્યું છે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ