શ્રદ્ધા / બાબા કેદારનાથની યાત્રાનો વધ્યો ક્રેઝ : ખજાનામાં જમા થયા રૂપિયા 13 કરોડ

Rudraprayag amount of 13 crores deposited in baba kedarnath

પવિત્ર તીર્થધામ કેદારનાથમાં યાત્રીઓનો ધસારો વધવાના કારણે આ વર્ષે મંદિરની આવકમાં પણ જોરદાર વધારો થયો છે. બાબાના ખજાનામાં અત્યાર સુધીમાં 13 કરોડથી વધુની રકમ પહોંચી છે, જે વર્ષ 2018માં થયેલી આવક કરતા બે કરોડ રૂપિયા વધારે છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ