બબાલ / સુરત મહાનગર પાલિકાની સામાન્ય સભામાં પાર્ટી પ્લોટના બાકી વેરા મુદ્દે થયો હોબાળો

સુરત મહાનગર પાલિકાની સામાન્ય સભામાં હોબાળો થયો છે. પાર્ટી પ્લોટના બાકી વેરા મુદ્દે હોબાળો થયો છે. અને ભાજપ - કોંગ્રેસના કોર્પોરેટરો સામ-સામે આવી ગયા હતાં. BRTS બસ મામલે પણ ભાજપ પર કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ