અમદાવાદ / CAA ને લઇને AMC ની સામાન્ય સભામા ભાજપ-કોંગ્રેસનો હોબાળો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેઠક યોજાઇ હતી. જેમાં શાહઆલમમાં થયેલ પથ્થરમારાના આરોપી શહેજાદ પઠાણ પણ હાજર રહ્યા હતા. ત્યારે આ બેઠકમાં હોબાળો પણ થયો હતો. ભાજપના કોર્પોરેટરોએ CAAના સમર્થનમાં પોસ્ટરો બતાવ્યા હતા. સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. કોર્પોરેશનની બેઠકમાં કોર્પોરેટરોએ ધક્કામુક્કી કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ