બોલિવૂડ / બિગ બોસમાં આ એક્ટ્રેસ વિશે સલમાન ખાન એવું બોલ્યો કે ફેન્સ બગડ્યા, જુઓ શું કહ્યું

Rubina Dilaik is Salman Khan Target in Bigg Boss 14

બિગ બોસ 14માં વીકેન્ડ કા વારમાં સલમાન ખાન અલગ જ અંદાજમાં જોવા મળી રહ્યો છે. તે શોના પહેલાં દિવસથી જ રુબીના દિલેકને ટાર્ગેટ બનાવી રહ્યો છે અને દરેક બાબતમાં તેના પર નિશાન સાધી રહ્યો છે. બિગ બોસના ઘરમાં જે પણ થાય છે, સલમાન ખાન સીધો રૂબીના દિલેક પર હુમલો કરે છે. પછી ભલે અર્શી ખાનનું ખરાબ વર્તન હોય કે રાહુલ વૈદ્ય અથવા અન્ય કોઈ રુબીના દિલેકને નિશાન બનાવતું હોય, પરંતુ ભૂલ રૂબીનાની જ હોય છે. આ સપ્તાહના વીકેન્ડના વારમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું.

બ્રેકિંગ ન્યૂઝ