મનોરંજન / બિગબોસ ફેમ રુબિના થઇ કોરોના સંક્રમિત, સોશ્યલ મિડીયા પર આપી જાણકારી 

 rubana dilaik tests positive for corona

કોરોના વાયરસની બીજી લહેરમાં બોલીવૂડ અને ટીવીના ઘણા કલાકારો ઝપેટમાં આવ્યા છે. હવે બિગબોસ 14ની વિનર રુબિકા દિલૈક પણ સંક્રમિત થઇ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ