મુશ્કેલી / RTOના આ નિયમના કારણે ડ્રાઇવિંગ ટેસ્ટમાં લોકો થાય છે ફેલ

RTO Rules Driving Test People fail

ઓટોમેટિક ગિયરવાળી કાર ધરાવનારા વાહનમાલિકોએ ડ્રાઇવિંગ લાઇસન્સ લેતાં પહેલાં ગિયરવાળી કાર ફરજિયાત શીખી લેવી પડશે, નહીં તો ડ્રાઇવિંગ ટેસ્ટમાં નાપાસ થવાની તૈયારી રાખવી પડશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ