ક્યાં સુધી? / જીવનાં જોખમે ભણતર! શું તંત્રની ઊડેલી ઊંઘ હવે કાયમ જાગૃતિમાં પરિણમશે

RTO officials check Ahmedabad school vans

ઘોડા છૂટ્યા પછી તલેબાને તાળા આપતા આ અધિકારીઓ, માસુમ બાળકોનાં જીવન સાથે રમતા આ સંચાલકો, મસમોટી ટ્રાન્સપોર્ટની ફી લેતા આ ડ્રાઈવર અને ગાડીઓ. આ તમામ લોકો ત્યાં સુધી એક્ટિવ નથી થતા જ્યાં સુધી કોઈ હોનારત નથી ઘટતી અને આ બધા સક્રિય ત્યારે થાય છે જ્યારે કોઈનો જીવ જાય છે અથવા હોનારત ઘટે છે. અહીં વાત ગઈ કાલે ઘટેલી પંચામૃત સ્કૂલનાં બાળકો સાથે થયેલી બીનાની કરીએ તો અનેક સવાલો વાનચાલકો પર જ નહીં પરંતુ આરટીઈઓનાં અધિકારી પર પણ ઊઠે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ