રાહત / રાજ્યના વાહનચાલકો માટે વધુ એક રાહતના સમાચાર, પરિવહન વિભાગની બેઠકમાં લેવાયો નિર્ણય

RTO offices Sunday Gujarat Transport Department meeting

નવા મોટર વ્હીકલ એક્ટના આકરા દંડની જોગવાઈ સામે સરકારે 15 ઓકટોબર સુધી લોકોને રાહત આપી છે. ત્યારે રાજ્યની RTO કચેરીઓમાં HSRP, લાયસન્સ રિન્યુ કરાવવા અને કઢાવવા, આરસી બુક કઢાવવા, ફિટનેસ સર્ટીફિકેટ કઢાવવા લોકોની ભારે ભીડ જામે છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા વાહનચાલકોને વધુ એક રાહત આપવામાં આવી છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ