ખાસ વાંચો / RTO ઓફિસ આવતીકાલથી ફરી ધમધમશે, જો આ કામ નહીં કર્યું હોય તો ધક્કો માથે પડશે

RTO offices open in the state from tomorrow

કોરોના સંક્ર્મણના કારણે થયેલા લોકડાઉનના પગલે છેલ્લા બે મહિનાથી બંધ રહેલી શહેરની પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી આરટીઓ  હવે આવતી કાલે  ૪ જૂને ગુરુવારથી ફરી તમામ કામગીરીનો ધમધમાટ શરૂ થઈ જશે જો કે અરજદારોને કચેરીમાં અપોઇન્ટમેન્ટ વગર એન્ટ્રી  આપવામાં આવશે નહીં. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ