આરટીઓ / ફરી આવ્યો નવો નિયમ! ડ્રાઈવિંગ લાઈસન્સ એક વર્ષમાં રિન્યૂ નહીં કરાવાય તો રદ થઈ જશે

RTO Driving Licence renew New Rule one year

કેન્દ્ર સરકારે તાજેતરમાં જાહેર કરેલા મોટર વિહિકલ એક્ટ અંતર્ગત હવે પછી કોઇ પણ ડ્રાઇવિંગ લાઇસન્સધારક તેનાં ડ્રાઇવિંગ લાઇસન્સની મુદત પૂરી થયેથી એક વર્ષની અવધિમાં જો ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂ નહીં કરાવે તો લાઈસન્સ રદ થઈ જશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ