અમલ / RTO દ્વારા લાયસન્સ મેળવવા માટે નવો નિયમ બહાર પડાયો

RTO driving licence new rules Application fee

આરટીઓ દ્વારા વાહનચાલકોને ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટેના  એક પછી એક નવા નવા નિયમો બહાર પાડવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ અમલી કરાયેલ નિયમ અનુસાર આરટીઓ દ્વારા હવે પછી કોઈપણ વાહનચાલકને જો  લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ લેવું  હશે તો સાથે સાથે ફરજિયાત પાકા  લાઇસન્સની ફી પણ ભરી દેવી પડશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ