RTO / અમદાવાદ RTOમાં પાકા લાયસન્સને લઇને મહત્વના સમાચાર, હમણાં જતા નહીં ધક્કો પડશે

RTO appointment unlikely to be given till august

RTOમાં લાઈસન્સ સંબંધિત કામગીરી તો શરૂ થઈ ગઈ છે પણ કોરોનાના ભય વચ્ચે પણ અરજદારોની મુશ્કેલી ઘટવાનું નામ નથી લઈ રહી.લોકોને પાકાં લાઈસન્સ માટેની એપોઈન્ટમેન્ટ જ નથી મળી રહી અને લોકોએ ના છૂટકે ટાઉટનો સહારો લેવો પડી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ