RTI / RTIમાં ખુલાસો : વડોદરા મનપાના અધિકારીઓએ તમારા પૈસા શેની પાછળ વાપર્યા તે જાણીને આવશે ગુસ્સો

RTI vadodara municipal corporation mobile scandal

વડોદરા મનપામાં જનતાના પૈસે પદાધિકારીઓ જલસા કરતા આબાદ ઝડપાઈ ગયા છે. પદાધિકારીઓ દ્વારા જનતાના નાણાનો મોબાઈલ પાછળ ધુમાડો કરવામાં આવી રહ્યો હોવાનું એક RTIમાં ખુલાસો થયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ