કોરોના વાયરસ / RTIમાં થયો ચોંકાવનારો ખુલાસો, લોકડાઉનમાં કેટલા શ્રમિક ફસાયા તેનાં મોદી સરકાર પાસે નથી કોઈ આંકડા

rti reveals center government do not has data about stranded migrant workers

હાલમાં લોકડાઉનમાં જે શ્રમિકો ફસાયા છે તેને લઈને સરકાર પાસે કોઈ આંકડા નથી. 5 મે 2020ના રોજ યોજાયેલી RTIમાં આ ચોંકાવનારો ખુલાસો થયેલો જોવા મળી રહ્યો છે. આ સંદર્ભે 8 એપ્રિલે 20 ક્ષેત્રીય કાર્યાલયને સરક્યુલર જાહેર કરાયો છે અને સાથે જ 3 દિવસમાં પ્રવાસી શ્રમિકના આંકડા એકઠા કરવા નિર્દેશ પણ કરવામાં આવ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ