ફ્રોડ / ભારતની 12 બેંકોના 20 હજાર કરોડ ફસાયા હોવાનો ખુલાસો, સૌથી વધારે ફ્રોડ કેસ SBIમાં

rti revealed there has been a fraud of about rs 20 crore in three months in public sector banks

RTIમાં બેંક ફ્રોડ મુદ્દે મોટો ખુલાસો થયો છે. તેના આધારે જાણવા મળ્યું છે કે ભારતની 12 બેંકોના 20 હજાર કરોડ રૂપિયા ફસાયા છે. આ તમામ બેંકોમાં સૌથી વધારે ફ્રોડ SBI સાથે થયું હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર એપ્રિલ 2020થી જૂન 2020 સુધીમાં એટલે કે 3 મહિનામાં જ 20 હજાર કરોડનું ફ્રોડ કરાયું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ